નવી દિલ્હી, તા. 7 : યુક્રેનનાં હવાઈ હુમલાનાં જવાબમાં રશિયાએ આજે વહેલી પરોઢમાં જ યુક્રેનની રાજધાની કીવ અને આશરે ડઝન જેટલી અન્ય જગ્યાએ એરસ્ટ્રાઈક કરી નાખી હતી અને તેમાં 11 નાગરિકોનાં મૃત્યુ થયા હતાં. આ હુમલામાં અન્ય 40થી વધુ લોકો ઘાયલ પણ થયા હોવાનું કહેવામાં આવે છે. આ હુમલાની પુષ્ટિ યુક્રેનનાં રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કી દ્વારા કરવામાં આવી.....