અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : કેફી દ્રવ્યોનું વ્યસન શરીર અને મનમાં ઘૂસે તો તેમાંથી બહાર નીકળવાનું મુશ્કેલ હોય છે. તેમાંથી છૂટવા અનેક સારવાર કરો તો પણ તેનું પરિણામ આખું જીવન ચાલે એટલી વેદના આપે છે. તેથી જ કેફી દ્રવ્યોનું વ્યસન શરીર અને સમાજને કોતરીને પોકળ કરી નાખતું કૅન્સર છે, એમ મહારાષ્ટ્રના કૌશલ્ય વિકાસ ખાતાના પ્રધાન મંગલપ્રભાત લોઢાએ જણાવ્યું છે. સાન્તાક્રુઝ (પૂર્વ)માં કાલીના ખાતે મુંબઈ વિદ્યાપીઠના ગ્રીન ટેક્નૉલૉજી....