અમિત શાહને મળી દેવેન્દ્ર ફડણવીસે કરી રજૂઆત
મુંબઈ, તા. 8 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ બુધવારે નવી દિલ્હીમાં કેન્દ્રના ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહને મળ્યા હતા અને રાજ્યની દુકાળની પરિસ્થિતિ સંબંધી માહિતી આપીને કેન્દ્ર તરફથી આર્થિક સહાયની માગણી કરી હતી. ફડણવીસના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના 265 તાલુકા દુકાળગ્રસ્ત......