હાથમાં ફ્રેક્ચર આવ્યા બાદ ક્રિકેટ છોડયું : વિરાટ કોહલીના જબરદસ્ત ફેન
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : બૉલીવૂડના પ્રસિદ્ધ અભિનેતા નાના પાટેકર ઉત્કૃષ્ટ અભિનય અને અનોખી શૈલી માટે ઓળખાતા. જોકે, તેમને ફિલ્મો ઉપરાંત ક્રિકેટમાં ખૂબ રસ હતો. તેઓ અભિનેતા ન થયા હોત તો ક્રિકેટર બન્યા હોત. એક ઈન્ટરવ્યૂમાં નાનાએ ક્રિકેટ માટેના પ્રેમ બાબતે ખૂબ રોચક વાત કરી હતી. તેઓ 13 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવા......