મેડલ મળે તો ઈનામી રકમમાંથી 20 ટકા કમિશન માગ્યાનો શૂટર્સનો સનસનીખેજ આક્ષેપ
નવી દિલ્હી, તા.8 : જાપાનના આઈચી-નાગોયા ખાતે યોજાનારી પાંચમી પેરા એશિયન ગેમ્સ પૂર્વે ભારતીય રમતગમત જગતમાં ખળભળાટ મચી ગયો છે. ભારતીય પેરા શાટિંગ દળની પસંદગી પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પસંદગીકારો અને અધિકારીઓ પર ભ્રષ્ટાચારના......