• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

`ક્રાંતિવીર' નાનાની વિદાય

ગોવાના ઘરમાં હૃદય થંભી જતાં 75 વર્ષની વયે નિધન

મુંબઈ, તા. 8 : ભારતીય સિનેજગત માટે આજે દુ:ખદ સવાર ઊગી હતી. પોતાના અદ્ભુત અવાજ તેમજ અનોખા અભિનયના બળે આગવી ઓળખ ઊભી કરનાર દિગ્ગજ અભિનેતા  નાના પાટેકરનું ગુરુવારે વહેલી સવારે ગોવા સ્થિત ઘરમાં હૃદય થંભી જવાથી 75 વર્ષની વયે નિધન થયું હતું. `સમાજસેવક' અભિનેતા નાનાની વિદાયથી.....