લાઈસન્સ માટે સુરક્ષાનાં ધોરણોનું પાલન અનિવાર્ય
નવી દિલ્હી, તા. 8 (પીટીઆઈ): પોતાની સેટકૉમ કંપની સ્ટારલિંકને અવરોધવામાં આવી રહી છે એવા ઈલોન મસ્કના આક્ષેપોને ફગાવી દઈને ભારતી ઍરટેલના ચૅરમૅન સુનિલ મિત્તલે જણાવ્યું હતું કે, મારી કંપની યુટેલસેટ વન વેબ કામગીરી શરૂ કરવા મંજૂરીની રાહ......