• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

મુંબઈના વર્લ્ડ હિન્દુ કૉંગ્રેસની શરૂઆત મોહન ભાગવતના ઉદ્બોધનથી કરાશે

18-20 ડિસેમ્બર દરમિયાન 60 દેશના 4000 હિન્દુ પ્રતિનિધિ ભાગ લેશે

મુંબઈ, તા. 8 (પીટીઆઇ) : ચોથી વર્લ્ડ હિંદુ કૉંગ્રેસનું 18-20 ડિસેમ્બર દરમિયાન મુંબઈમાં આયોજન કરાયું છે જેની શરૂઆત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતના ઉદ્બોધનથી થશે, એમ આયોજકોએ જણાવ્યું હતું. આ વર્લ્ડ હિંદુ કૉંગ્રેસની થીમ સમાનં વ્રતં, સહ ચિત્તમ અર્થાત......