• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

કૅનેડાનાં સર્જકને સાહિત્યનો નોબેલ

સ્ટોકહોમ, તા. 8 : કેનેડાનાં લેખિકા એન. કાર્સનને પ્રાચિન યૂનાની-રોમન સાહિત્યને આજનાં જીવન, પ્રેમ, સંબંધો, દુ:ખ સાથે જોડતાં સર્જનો બદલ 2026ના સાહિત્યનો નોબેલ પુરસ્કાર જાહેર કરાયો....