• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

સીજેપીના આંદોલન પહેલાં છાવણીમાં ફેરવાયું દિલ્હી

ટ્રેનો-મેટ્રો ઠપ, દારૂની દુકાનો બંધ, સ્ટેડિયમમાં બનાવાઈ અસ્થાયી જેલ

નવી દિલ્હી, તા. 9 : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ શનિવારે જંતરમંતર ખાતે આયોજિત કોકરોચ જનતા પાર્ટી અને અઈંજઅના વિશાળ વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી વહીવટી તંત્ર અને પોલીસે સમગ્ર રાષ્ટ્રીય રાજધાનીને અભેદ્ય કિલ્લામાં ફેરવી દીધી છે. દિલ્હી પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163.....