નવી દિલ્હી, તા. 9 (એજન્સીસ): જીએસટી કાઉન્સિલે દેશની બૅન્કો તથા નક્કી કરેલી એજન્સીઓને સોના, ચાંદી અને પ્લેટિનમની આયાત ઉપર ઈન્ટિગ્રેટેડ જીએસટી (આઈજીએસટી)ની મુક્તિ મળતી હતી તેને હટાવી તેથી સોના-ચાંદીના સૌથી મોટા બજાર ભારતમાં આયાતકારોને હવે આ જણસોની આયાત ઉપર 3.......