રાષ્ટ્રપતિ સમક્ષ ચૂંટણી પંચની રાવ
નવી દિલ્હી,તા.9 : મતદાર યાદીનાં વિશેષ ગહન સુધારણા(સર) કાર્યક્રમમાં કથિત ગડબડ અને ગેરરીતિનાં મુદ્દે કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનનાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં આજે ફરી એકવાર દિલ્હીમાં રાજકીય અને સુરક્ષાદળોની દોડધામ ચાલું રહી હતી. આજે સેન્ટ્રલ હોલમાં વિપક્ષી દળોનાં નેતાઓની....