ફિલ્મ કાળા હિરણ : બેટલ ફૉર લેગસીએ સલમાન ખાનની મુશ્કેલી વધારી છે. સલમાને આ ફિલ્મ અટકાવવાની માગ કરી છે. તેનો આરોપ છે કે આ ફિલ્મ અને તેની સાથે જોડાયેલા પ્રચારમાં તેનું નામ, છબિ અને જીવન સાથે જોડાયેલી ઘટનાઓનો ઉપયોગ કરાયો છે. ફિલ્મ દ્વારા 1998ના કાળિયારના કેસને દેખાડીને પોતાની છબિને.....