• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

કૅન્સરને હરાવી એક દાયકા બાદ ટેસ્ટ મૅચમાં વાપસી પણ મેદાનમાં નિરાશાજનક રેકૉર્ડ

ડરબન, તા.9 : દક્ષિણ આફ્રિકા સામે ડરબનમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચનો પહેલો દિવસ ઓસ્ટ્રેલિયન ઓપનર નિક મેડિનસન માટે નિરાશાજનક સાબિત થયો છે. તેણે લગભગ એક દાયકાના લાંબા અંતરાલ બાદ રાષ્ટ્રીય ટેસ્ટ ટીમમાં વાપસી કરી હતી. ક્રીઝ પર ટકી રહેવા માટે 33 બોલ સુધી સંઘર્ષ કર્યો, પરંતુ સ્કોરબોર્ડ પર ખાતું પણ ખોલાવી......