જાણીતા ગાયક-કલાકારો સાથે માતાજીની આરાધના અને ગરબાની રંગત જામશે
અમારા
પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 9 : રાજ્ય સરકાર દ્વારા અંબાજી, બહુચરાજી અને પાવાગઢ શક્તિપીઠ સહિત રાજ્યના કુલ 9 દેવીસ્થાનો ખાતે નવરાત્રિ -સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવશે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અંબાજી શક્તિપીઠ ખાતે 11મી, અૉક્ટોબર.....