• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

રિટર્ન ફાઈલિંગ અને કાનૂની વિવાદોની પ્રક્રિયા સરળ બનાવવા વ્યાપાર કરવામાં સરળતા : કિરીટ ભણશાળી

જીએસટી કાઉન્સિલના સુધારાને વ્યાપાર પ્રકોષ્ઠનો આવકાર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 : દિલ્હીમાં ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ કાઉન્સિલની 57મી બેઠકમાં નોંધણી સરળ બનાવવા અને સ્વયંચાલિત પ્રક્રિયાને કારણે વેપારીઓ પર અનુપાલનનો બોજ ઘટશે. વધુમાં નિયમનકારી નિશ્ચિતતા વધશે. તેથી વેપારીઓ માટે વેપાર કરવાનું સરળ બનશે. આ અગત્યના સુધારા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રનાં.....