• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

એશિયન ગેમ્સમાં ભારતીય સેનાના ઍથ્લેટ્સો ઝળક્યા : 20 મેડલ જીતીને દેશને અપાવ્યું ગૌરવ

નવી દિલ્હી, તા.9 : એશિયન ગેમ્સમાં ભારતીય સેનાના જવાનોએ રમતગમતના મેદાન પર શૌર્ય દાખવી રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું હતું. ભારતના 501 સભ્યોના દળમાં સામેલ સેનાના 62 ખેલાડીઓએ 15 વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને 6 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ સહિત કુલ 20 મેડલ.....