મુંબઈ, તા. 9 : વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના સંયુક્ત મહાસચિવ સ્વામી વિદ્યાનંદે ગુરુવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગરબા એ કોઈ ડાન્સ પાર્ટી નથી, તેમાં માત્ર એવા લોકોએ જ ભાગ લેવો જોઈએ જેમને તેમાં શ્રદ્ધા હોય. આ પરિષદનું આયોજન 18થી 20 ડિસેમ્બર દરમિયાન બીકેસી સ્થિત.....