• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

પાલઘરમાં વિકાસ યોજનાનાં અસગ્રસ્તોને પુનર્વસનની ફડણવીસની ખાતરી

મુંબઈ, તા. 9 (પી.ટી.આઇ) : પાલઘર અને તેની આસપાસના વિસ્તારોમાં ચાલી રહેલી વિકાસ પરિયોજનાઓના કારણે અસરગ્રસ્ત થયેલા પછાત પરિવારોને વહેલીતકે પુનર્વસિત કરવાની મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ખાતરી.....