ઝેલેન્સ્કીએ કહ્યું `મારા માટે આ જાહેરાત નવી : રશિયા સંમત થાય તો અમે પણ તૈયાર'
નવી દિલ્હી, તા. 11 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે 'ઊર્જા યુદ્ધવિરામ'નો દાવો કર્યો છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું છે કે યુદ્ધવિરામ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે અને બંને પક્ષો એ માટે સંમત થયા છે. તેમણે બંને પક્ષોને તેનો ભંગ ન કરવાની અપીલ કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ....