• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

નકારાત્મક પરિબળો વચ્ચે શૅરબજારમાં સુધારા તરફી વલણની રાહ

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : ગત સપ્તાહમાં વિવિધ કારણોસર શૅરબજારમાં કાતિલ વધઘટ જોવા મળી હતી. અગાઉનાં સતત આઠ સપ્તાહ સુધી બજાર ઘટયું હતું, જે છેલ્લાં 25 વર્ષનો ઘટવા માટેનો સૌથી લાંબો સમયગાળો છે. ત્યાર બાદ ગત સપ્તાહમાં શુક્રવારે બાજી બદલાઈ ગઈ હતી અને ગત સપ્તાહમાં બજાર વધીને.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ