• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

ટેસ્ટ ક્રિકેટમાં સ્ટિવ સ્મિથે સર્વાધિક 221 કેચનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો

નવી દિલ્હી, તા.11 : ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથે ફિલ્ડિંગ ક્ષમતાથી ટેસ્ટ ક્રિકેટમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે સ્મિથે ટેસ્ટ ક્રિકેટમાં બિન-વિકેટકીપર (આઉટફિલ્ડર) તરીકે સૌથી વધુ કેચ ઝડપવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાનાં નામે અંકિત કર્યો છે. તેણે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ