મુંબઈનું હવામાન ખરાબ થતાં પાલિકાએ તમામ વૉર્ડને આપ્યો નિર્દેશ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : ચોમાસાએ વિદાય લીધા બાદ મુંબઈમાં હવાની ગુણવત્તામાં ઘટાડો થતાં મુંબઈ પાલિકાએ બાંધકામ અને તોડફોડ કરવાથી નીકળતા કાટમાળના નિયમના ઉલ્લંઘન પર કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. આજથી પાલિકા કાટમાળ લઈ જતી ટ્રક પર એક્ટિવ વેહીકલ ટ્રેકિંગ ઍન્ડ મોનિટરિંગ સિસ્ટમ......