એઆઈ પર વધુ પડતો આધાર રાખવાને બદલે પોતાના જ્ઞાનને પ્રાથમિકતા આપવાની સલાહ આપી
મુંબઈ, તા. 11 : સંશોધન અને માહિતી મેળવવા માટે એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)નો ઉપયોગ જરૂર કરો, પરંતુ પોતાની બુદ્ધિમત્તા `એઆઈ' સાધનોના હવાલે કરો નહીં. એઆઈ પર વધુ પડતો આધાર રાખવાને બદલે, પોતાના જ્ઞાન, અભ્યાસ અને વૈચારિક ક્ષમતાને પ્રાથમિકતા.....