મુંબઈ, તા. 12 : વર્ષ 2002માં નવી મુંબઈ ખાતે મામાના ઘરે જતી વખતે ગુમ થયેલી બાળકી પરિવાર ન મળતાં બાળગૃહમાં મોટી થઈ હતી. પુખ્ત વયે લગ્ન બાદ સોલાપુર સ્થાયી થયા છતાં તે છેલ્લા આઠ વર્ષથી પોતાના મૂળ પરિવારની શોધમાં હતી, જ્યારે બીજી તરફ તેનો ભાઈ પણ તેને શોધવા દિલ્હી-હરિયાણા સુધી......