રિલાયન્સ બાવન સપ્તાહના નીચલા સ્તરે
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : સપ્તાહના પ્રથમ દિવસે પુરોગામી સપ્તાહનું 22179.90નું લો અકબંધ સોમવારે 22300થી નીચે ગયા વગર 0.70 ટકા, 157 પોઇન્ટ્સના લોસે નિફ્ટી 22363 બંધ રહ્યો છે. સેન્સેક્સે પણ આવું 71327.75ના ગત સપ્તાહના લો સામે 71676નું લો બનાવી 0.76 ટકા, 548 પોઇન્ટ્સ ગુમાવી 71925 બંધ......