• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

રણબીર કપૂરની `રામાયણ' 40 ભાષામાં રજૂ થશે

રણબીર કપૂર અભિનિત રામાયણના પહેલા ભાગની રજૂઆતને આડે હવે મહિના કરતાં પણ ઓછો સમય રહ્યો છે. દિવાળી પર રજૂ થનારી આ ફિલ્મનું પ્રમોશન જોરશોરથી થઈ રહ્યું છે. મેકર્સે ફિલ્મને મોટા પાયે રજૂ કરવાની યોજના બનાવી છે અને તેને આશરે 40 ભાષામાં ડબ વર્ઝન સાથે રજૂ કરાશે. મેકર્સની ઇચ્છા ફિલ્મને ભારતની સૌથી મોટી.....

ઇ-પેપરના નવા શુલ્ક