• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

મલાડની નવરાત્રિમાં દેવી પૂજા સાથે દેશભક્તિ

તિલક કરનારાઓને પ્રવેશ આપવાની સાથે માતાની આરતી બાદ વંદે માતરમ્ ગાયા બાદ ગરબા શરૂ કરાય છે

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 12 : નવરાત્રિ શરૂ થઈ ગઈ છે ત્યારે મોટા ભાગના આયોજકો દ્વારા માતાની આરતી અને ગરબા થકી ભક્તિ કરવામાં આવે છે, પણ મલાડના ગોરસવાડીના મેદાનમાં અનોખી નવરાત્રિનું આયોજન કરાયું છે. અહીં પહેલાં માતાની આરતી કરવામાં આવે છે અને બાદમાં વંદે માતરમ્ ગાવામાં આવે છે. એટલે કે માતાની સાથે અહીં.......

ઇ-પેપરના નવા શુલ્ક