હુમલા બાદ શહેરોમાં એલર્ટ : હૂથી વિદ્રોહીઓએ સાઉદી ઍરપોર્ટસથી દૂર રહેવા ચેતવણી આપી
નવી દિલ્હી, તા. 12 : રિયાદ એરપોર્ટને હૂથી વિદ્રોહીઓએ ફરી એક વખત નિશાને લીધું છે. આ હુમલામાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મૃત્યુ થયાના અહેવાલ સામે આવ્યા હતા તેમજ 11 લોકોને ઈજા પહોંચી હતી. આ પહેલા હૂથી હુમલામાં 13 લોકોનાં મૃત્યુ થયાં હતાં. જેમાં ભારતીય પણ સામેલ છે. આ દરમિયાન ભારતીય દૂતાવાસ તરફથી.....