નવી દિલ્હી, તા. 12 (એજન્સીસ) : ભારતીય બાસમતી ચોખાના આશરે રૂા. 34,284 કરોડના વેપારને વધુ વેગ આપવા માટે ઈરાન સાથેની શાપિંગ અને માલપરિવહનની નવી યોજનાથી નિકાસકારોને મોટી રાહત મળવાની આશા છે. બાસમતી ચોખાના આંતરરાષ્ટ્રીય વેપારમાં ઈરાન ભારતનું મહત્ત્વનું બજાર હોવાથી આ યોજના ભારતીય.......