• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

રણજી ટ્રૉફી ચાલુ હોય ત્યારે ઇન્ડિયા-એની મૅચ ન યોજાવી જોઈએ : સુનીલ ગાવસ્કર

અન્ય મેચ હોવાથી રણજી ટ્રૉફી મૅચમાં અગ્રણી ખેલાડીઓ રમી શકતા નથી

નવી દિલ્હી, તા.12 : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની સુનીલ ગાવસ્કરે દેશની ઘરેલુ સ્પર્ધા રણજી ટ્રોફીના વર્તમાન માળખા અને બીસીસીઆઈના શિડયાલિંગ સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. ગાવસ્કરનું માનવું છે કે રણજી ટ્રોફી ચાલુ હોય તે દરમિયાન ઇન્ડિયા-એ ના મેચ ન યોજવા......

ઇ-પેપરના નવા શુલ્ક