અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 12 : મલેશિયન પામતેલ વાયદામાં સોમવારે 1 ટકાથી વધુનો વધારો થયો હતો. ડાલિયન બજારમાં મજબૂત ભાવ અને નિકાસના આંકડાએ ટેકો આપ્યો હતો. જોકે સપ્ટેમ્બરમાં સ્ટોક રેકોર્ડ સ્તરે હોવાને લીધે વધારો મર્યાદિત રહ્યો હતો. મલેશિયન પામતેલનો ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 46 રીંગીટ વધીને 4638ની સપાટીએ બંધ.....