• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

ટી20માં `િસક્સર કિંગ' બનવા ભારત-વિન્ડીઝ વચ્ચે હરીફાઈ

વિન્ડીઝ 2000 છગ્ગા પૂરા કરનારી પ્રથમ ટીમ, ભારત માત્ર 13 સિક્સ પાછળ

નવી દિલ્હી, તા.12 : ટી20 સૌથી વધુ છગ્ગા ફટકારવાની બાબતમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે લાંબા સમયથી ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે, જેમાં ક્યારેક વિન્ડીઝ તો ક્યારેક ટીમ ઇન્ડિયા મોખરે રહે છે. ઇન્દોરના હોળકર સ્ટેડિયમ ખાતે બન્ને ટીમ વચ્ચે રમાયેલી હાઇ-સ્કારિંગ મેચમાં કુલ 21 છગ્ગા નોંધાયા હતા, જેમાં ભારતીય બેટ્સમેનોએ 8 અને કેરેબિયન પાવર-હિટર્સે......

ઇ-પેપરના નવા શુલ્ક