• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

સની દેઓલની આગામી ફિલ્મ સૂર્યા `અંત સે આરંભ તક'

ગદર-2 અને બૉર્ડર-2 બાદ હવે સની દેઓલ ફરી એકશન મોડમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ સૂર્યા અંત સે આરંભ તક છે. ફિલ્મમાં સનીનો એવો લૂક જોવા મળ્યો છે, જેની અગાઉ કયારેય કલ્પના પણ ન કરી હોય. સામાન્ય રીતે સની ફિલ્મમો પૉઝિટિવ ભૂમિકા કરતો જોવા મળે છે. પણ સૂર્યાના પોસ્ટરમાં તેનો ગ્રે લૂક......

ઇ-પેપરના નવા શુલ્ક