13 કરોડ નામો કપાતાં હોબાળો, કેરલમ વિધાનસભામાં પણ વિરોધ
વિશેષ પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 12 (એજન્સીસ) : દેશના રાજકારણમાં સોમવારે મતદાર યાદીમાં વિશેષ પુન:નિરીક્ષણ (એસઆઇઆર), ચૂંટણી પંચની કાર્ય પ્રણાલી અને લોકતાંત્રિક સંસ્થાઓની ભૂમિકાને લઈને રાજકીય ઘર્ષણ વધુ ઉગ્ર બન્યું છે. કૉંગ્રેસ સહિત વિપક્ષોએ મતદાર યાદીમાંથી નામ કમી કરવાના મામલે ચૂંટણી પંચ સામે મોરચો માંડતાં......