મુંબઈ, તા. 12 : લાંબા અંતરની ટ્રેનોમાં મહિલાઓ માટે આરક્ષિત ડબાઓમાં પુરુષો પ્રવાસ કરતા હોવાની ફરિયાદો વારંવાર થાય છે. તાજેતરમાં ટ્રેન નંબર 16332 તિરુવનંતપુરમ સેન્ટ્રલ-લોકમાન્ય ટિળક ટર્મિનસ એક્સ્પ્રેસના મહિલાના ડબામાં ઘણા પુરુષ પ્રવાસીઓ પ્રવાસ કરતા જોવા મળ્યા હતા. મહિલા પ્રવાસીઓએ તેની સામે વાંધો......