નીમ કરોલી બાબાથી પ્રેરિત હનુમાન અંશ ફિલ્મને સફળતા મળતાં જ હવે સિદ્ધ સંતોનું જીવન દર્શાવતી ફિલ્મો મોટા પરદે આવવા લાગી છે. રહસ્યમયી સંત દેવરાહા બાબાના જીવન પરની ફિલ્મ મચાન બાબાનું ટાઈટલ પોસ્ટર તાજેતરમાં રજૂ કરાયું છે. આ ફિલ્મ આવતા વર્ષે થિયેટરમાં રજૂ થશે. દેવરાહા બાબા જમીનથી અનેક ફૂટ ઉપર......