મુંબઈ, તા. 12 : ઘાટકોપર, અંધેરી અને સાકીનાકા વિસ્તારોમાં હૉટેલો અને લોજ મારફતે અૉનલાઈન દેહવ્યાપારનું નેટવર્ક ચલાવતી એક મહિલાની ઘાટકોપર પોલીસે ધરપકડ કરી છે. અંધેરીના સહાર કાર્ગો વિસ્તારની આ આરોપી મહિલા વૉટ્સઍપ દ્વારા ગ્રાહકોને તસવીરો મોકલી, અૉનલાઈન નાણાકીય વ્યવહારો પતાવી.....