• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

શુભમન ગિલ અને શેફાલી વર્મા બન્યા સપ્ટેમ્બરના શ્રેષ્ઠ ખેલાડી

આઇસીસી પ્લેયર અૉફ ધ મન્થમાં ભારતનો દબદબો

દુબઈ, તા. 13 : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા સપ્ટેમ્બર મહિનાના શ્રેષ્ઠ ખેલાડીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભારતીય ક્રિકેટરોનો દબદબો જોવા મળ્યો છે. પુરુષ અને મહિલા બન્ને વર્ગમાં ભારતે બાજી મારી છે. પુરુષ વર્ગમાં ભારતીય સુકાની શુભમન ગિલ અને મહિલા વર્ગમાં શેફાલી વર્મા `પ્લેયર ઓફ ધ મન્થ' તરીકે......

ઇ-પેપરના નવા શુલ્ક