મુંબઈ, તા. 13 (પીટીઆઈ) : ઈન્ડિયા બ્લૉક દ્વારા સર્વોચ્ચ અદાલત ઉપર લઈ જવામાં આવેલો મોરચો ન્યાયતંત્ર ઉપર દબાણ લાવવા માટે હતો એમ જણાવીને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉમેર્યું છે કે વિપક્ષોનો એકમાત્ર એજન્ડા દેશમાં અસ્થિરતા અને અરાજકતા......