વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : નાણાપ્રધાન નિર્મલા સીતારામને એલટીસીજી અને એસટીટી સંબંધિત સકારાત્મક નિવેદન આપતાં શૅરબજારમાં તેજીનો તરવરાટ ફરી વળ્યો હતો. મંગળવારે સેન્સેક્ષ 1109.10 પોઈન્ટ્સ (1.54 ટકા) ઊછળીને 73,033.78 પોઈન્ટ્સ ઉપર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 358.60 પોઈન્ટ્સ (1.6 ટકા) વધીને 22,721.95......