• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

યુપીઆઈ ચાર્જ મોકૂફ રહેતા વેપારીઓમાં ખુશીની લહેર

બીયુવીએમ, એફઆરટીડબ્લ્યુએ, ફામ, પીએમસી, ગ્રોમા, કૈટ જેવાં વેપારી સંગઠનોનો આવકાર

કલ્પેશ શેઠ તરફથી

મુંબઈ, તા. 13 : કેન્દ્ર સરકારે આગામી 15મી અૉક્ટોબરથી યુપીઆઈ પેમેન્ટ ઉપર લાગુ કરેલા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) ચાર્જ સામે વેપારી આલમમાં ભભૂકેલો રોષ, વેપારી સંગઠનોના નો યુપીઆઈ ડે સહિતના શ્રેણીબદ્ધ કાર્યક્રમો અને નાણાપ્રધાન સાથેની બેઠકમાં થયેલી રજૂઆતો બાદ અંતે સરકારે હાલ તુરંત એમડીઆર......

ઇ-પેપરના નવા શુલ્ક