શું એસઆઈઆરનાં કારણે કૉંગ્રેસ 41 વર્ષથી ગુજરાતમાં એકેય ચૂંટણી જીતી નથી? : ગૃહપ્રધાન
નવી દિલ્હી, તા.13 : ચૂંટણીપંચનાં નિર્ણયો અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે સડકથી સુપ્રીમ કોર્ટ સુધી વિરોધી લડત શરૂ કરતાં લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધી ઉપર આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વળતો જવાબી પ્રહાર કર્યો હતો. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત બાદ.....