ભોજપુરી અને હિન્દી ફિલ્મોના અભિનેતા રવિ કિશન વિવિધ પ્રકારની ભૂમિકા ભજવવા માટે જાણીતો છે. 19મી અને 20મી અૉક્ટૉબરે દિલ્હીમાં યોજાયેલી રામલીલામાં રવિ ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે, પણ તેને આ ભૂમિકા ભજવવાનો ડર લાગે છે. રવિએ જણાવ્યું હતું કે, ભગવાન રામની ભૂમિકા મળવી......