• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

ડૉક્ટરો પર હુમલામાં બેદરકારી બાબતે કોર્ટે પોલીસના કાન આમળ્યા

મુંબઈ, તા. 13 : તબીબી કર્મચારીઓ પર હુમલાની તપાસ અંગેના સત્તાવાર પરિપત્રોનું વારંવાર ઉલ્લંઘન કરવા અને કેસ ડાયરીઓની સંભાળ રાખવામાં બેદરકારી બદલ અદાલતે પોલીસના કાન આમળ્યા છે. તપાસની વિગત સાથે સંબંધિત કેસ ડાયરીની સંભાળ બાબતે અદાલત અને ડિરેક્ટર જનરલ અૉફ પોલીસે (ડીજીપી) આપેલા આદેશોનું.......

ઇ-પેપરના નવા શુલ્ક