• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

પૃથ્વી શો અને આકૃતિનું પ્રેમની પીચ પર `કમબેક'!

મુંબઈ, તા. 13 : ભારતીય ક્રિકેટર પૃથ્વી શો અને અભિનેત્રી તેમજ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આકૃતિ અગ્રવાલે પોતાના સંબંધોને બીજી તક આપવાનો નિર્ણય કર્યો છે. થોડા સપ્તાહ અગાઉ સગાઈ તોડવાની જાહેરાત કરી સૌને ચોંકાવ્યા બાદ, બન્નેએ ફરી સાથે આવવાની સત્તાવાર પુષ્ટિ કરી છે. આકૃતિએ સ્વીકાર્યું કે, સગાઈ તોડતી વખતે તેણે.......

ઇ-પેપરના નવા શુલ્ક