• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

વરાછા બૅન્કના સ્થાપક પી. બી. ઢાકેચાની પુત્રી ફ્લોરિડાથી ન્યુમોરોલૉજીમાં પીએચ.ડી. થયાં

અમારા પ્રતિનિધિ તરફથી 

સુરત, તા. 13 : વરાછા બૅન્કના સ્થાપક ચૅરમૅન અને સૌરાષ્ટ્રવાસી સમાજના વરિષ્ઠ આગેવાન પી.બી. ઢાકેચાની દીકરી સીમા ઢાકેચાએ અમેરિકાના ફ્લોરિડા સ્થિત ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી પીએચ.ડી.ની ડિગ્રી હાંસલ કરી સમગ્ર ઢાકેચા પરિવાર અને સમાજને ગૌરવ અપાવ્યું છે. ડૉ. સીમાએ ન્યુમોરોલૉજીમાં......

ઇ-પેપરના નવા શુલ્ક