બૉલીવૂડ અભિનેતા રણવીર સિંહની ફિલ્મ ધુરંધર : ધ રિવેન્જના ગીત ફિર સેએ દુનિયાભરમાં લોકપ્રિયતા મેળવી અને હવે એક ડગલું આગળ વધ્યું છે. અરિજિત સિંહના અવાજમાં રહેલા આ ગીતને ગ્રેમી એવૉર્ડ્સની વિચારણીય યાદીમાં સામેલ કરાયું છે. નોંધનીય છે કે ગીતને ગ્રેમી માટે નોમિનેશન.......