• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

સાઉદીમાં અરામકો પર ભીષણ હુમલો

નવી દિલ્હી, તા. 14 : સાઉદી અરેબિયા અને યમનના ઈરાન સમર્થિત હુતી વિદ્રોહીઓ વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ખતરનાક તબક્કામાં પહોંચી ગયો છે. મંગળવારે મોડી રાત્રે સાઉદી અરેબિયાના પૂર્વીય શહેર ધહરાનમાં.....