• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

બિહારમાં હોડી પલટી જતાં 13 બાળકોનાં મોત

નવી દિલ્હી, તા. 14 (એજન્સીસ) : બિહારના વૈશાલી જિલ્લામાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 13 બાળકોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. આ હૃદયદ્રાવક અકસ્માત મંગળવારે રાત્રે રાઘોપુર પ્રખંડના રામપુર શ્યામચંદ ગામ નજીક સર્જાયો.....